ગાંધી જયંતિએ પણ ઇડરની ગંદકી યથાવત! સ્વચ્છતાના નામે લાખોનો ખર્ચ, પરિણામ શૂન્ય?

⊕નેતાઓના સ્વચ્છતાના વાયદા કાગળ પર જ! એક કલાકની સફાઈ ખરેખર કરી હોત તો ઇડરની સૂરત કંઈક અલગ હોત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ એટલે સ્વચ્છતા, સેવા અને શ્રમદાનના સંકલ્પને સાકાર કરવાનો દિવસ. પરંતુ ઇડર શહેરની સ્થિતિ જોતા સવાલ થાય છે કે, શું ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવાની જવાબદારી માત્ર ભાષણો

ગાંધી જયંતિએ પણ ઇડરની ગંદકી યથાવત! સ્વચ્છતાના નામે લાખોનો ખર્ચ, પરિણામ શૂન્ય?

⊕નેતાઓના સ્વચ્છતાના વાયદા કાગળ પર જ! એક કલાકની સફાઈ ખરેખર કરી હોત તો ઇડરની સૂરત કંઈક અલગ હોત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ એટલે સ્વચ્છતા, સેવા અને શ્રમદાનના સંકલ્પને સાકાર કરવાનો દિવસ. પરંતુ ઇડર શહેરની સ્થિતિ જોતા સવાલ થાય છે કે, શું ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવાની જવાબદારી માત્ર ભાષણો અને ફોટોશૂટ પૂરતી જ સીમિત રહી ગઈ છે? ગાંધી જયંતિ આવશે અને જશે, સ્વચ્છતાના સંકલ્પો લેવાશે, નેતાઓ હાથમાં ઝાડુ પકડીને ફોટા પડાવશે, સોશિયલ મીડિયામાં સ્વચ્છતાના સંદેશાઓનો મારો ચાલશે, પરંતુ ઇડરની ગંદકીનો કાયમી ઉકેલ ક્યારે આવશે? આ સવાલ આજે ઇડરના નાગરિકો માટે મહત્ત્વનો બન્યો છે.   લાખોનો ખર્ચ, છતાં સ્વચ્છતાના નામે પરિણામ શૂન્ય? સ્વચ્છતાના નામે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોવાની ચર્ચાઓ વચ્ચે શહેરમાં ગંદકીની સમસ્યા યથાવત રહેતી હોય તો નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. જાહેર રસ્તાઓ, કચરાના ઢગલા અને ગંદકીથી ખદબદતી જગ્યાઓ

1
Vote Now

कोचिंग सेंटर्स में 10वीं तक के स्टूडेंट्स की एंट्री बंद करने का फैसला क्या सही है?